On This Day in History | What Happened Today In History

On This Day in History | What Happened Today In History

Hello Friends! As you all know that in every Competitive exam Education, Jobs, GK, Technology, and Latest News welcome to www.Gujaratcareerinfo.com GujaratCareerInfo.com is a Place Where We Share Latest Government Jobs Update, Admit Card, Call Latter, Answerkey, Results, Syllabus and Study Material With Complete and Easy Explanation. On This Day in History | What Happened Today In History

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Your site, accessible from Yoursite.com, one of our main priorities is the privacy of our visitors. This Privacy Policy document contains types of information that is collected and recorded by Your site and how we use it. On This Day in History | What Happened Today In History.

TODAY IN HISTORY: 22 July 2019

◦•●◉► આજનો દિવસ [ 22 જુલાઇ 2019 ]◄◉●•

━━━━━━━━━━━━━━━━━━

➪ 22 જુલાઇ, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લંડનમાં જર્મની સાથેની ભીષણ લડાઈમાં ભારતના પ્રથમ પાયલોટ  ઈન્દરલાલ રાયનું મોત થયું હતું.
➪ 22 જુલાઇ, ભારતનું પ્રથમ ભૂ- સેટેલાઇટ ‘એપલ’ કામ કરવાનું શરૂ કર્યું.
➪ 22 જુલાઇ, છત્રપતિ શિવાજી મહારાજે વેલ્લોરનું કિલ્લો જીતી લીધું
➪ 22 જુલાઇ, 648માં યુક્રેનમાં ખમેલનત્સકી વિદ્ધરોહ દરમ્યાન 10 હજાર યહુદીઓની હત્યા કરાઇ. 
 ➪ 22 જુલાઇ, 1775માં જ્યોર્જ વોશિંગટને અમેરિકાની સેનાની જવાબદારી સાંભળી હતી. તેઓ અમેરિકાના પહેલા રાષ્ટપતિ હતા.
➪ 22 જુલાઇ, 1933માં રાષ્ટવાદી નેતા મોહન સેન ગુપ્તનું અવસાન થયું હતું.
➪ 22 જુલાઇ, 2003માં ઇરાનમાં થયેલા હવાઈ હુમલામાં તાનાશાહ સદામ હુસેનના બંને દીકરાઓના મોત થયા હતા.
➪ 22 જુલાઇ, 2013માં બ્રિટેનના રાજકુમાર વિલિયમ અને કેટ મિડિલટનના પ્રથમ બાળક  પ્રિન્સ જ્યોર્જનો જન્મ થયો. 

તમને આ પોસ્ટ વચવા બદલ આપનો આભાર. જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડો અને તમારો પ્રતીભાવ કોમેન્ટમાં જણાવો. 
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી મેળવવા ફેસબૂક પેજ Gujarat CareerinFoલાઇક કરી જોડાવ.

Leave a Comment